હૃદયને વલોવી દેનાર રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગની (TRP GameZone Fire) ધટનાના પગલે હવે તંત્ર સફાળું જાગ્યું છે. સત્તાવાર રીતે સામે આવેલા આંકડા મુજબ ભીષણ આગમાં 27 લોકો જીવતા સળગ્યાની આ ઘટના બાદ જવાબદાર સામેપગલા લેવા એસઆઇટીએ તપાસ શરૂ કરી છે. 24 કલાકની પૂછપરછ બાદ 4 અધિકારીને ધરપકડ કરવામાં આવી છે. ટીપીઓ મનસુખ સાગઠીયા, એટીપી મુકેશ મકવાણા,એટીપી ગૌતમ જોષી, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ થઇ છે. 24 કલાકની પૂછપરછ બાદ ચારેય બેદરકાર અધિકારીઓની ક્રાઈમબ્રાન્ચે જેલ હવાલે કર્યો છે. હૃદયને વલોવી દેનાર રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગની (TRP GameZone Fire) ધટનાના પગલે હવે તંત્ર સફાળું જાગ્યું છે. સત્તાવાર રીતે સામે આવેલા આંકડા મુજબ ભીષણ આગમાં 27 લોકો જીવતા સળગ્યાની આ ઘટના બાદ જવાબદાર સામે પગલા લેવા એસઆઇટીએ તપાસ શરૂ કરી છે. 24 કલાકની પૂછપરછ બાદ 4 અધિકારીને ધરપકડ કરવામાં આવી છે. ટીપીઓ મનસુખ સાગઠીયા, એટીપી મુકેશ મકવાણા,એટીપી ગૌતમ જોષી, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ થઇ છે. 24 કલાકની પૂછપરછ બાદ ચારેય બેદરકાર અધિકારીઓની ક્રાઈમબ્રાન્ચે જેલ હવાલે કર્યો છે.