રાજકોટના ધોરાજી નજીકના ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે છોડાયુ પાણી. ચોમાસુ પાકના આગોતરા વાવેતર માટે ખેડૂતોનું પાણી છોડવા માટે માગ હતી.. જે બાદ આજે ખેડૂતોની માગને ધ્યાનને ભાદર-2 ડેમમાંથી સિંચાઇ માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યુ... પ્રશાસનના નિર્ણયથી કપાસ, મગફળી, સોયાબીન અને તુવેર સહિતના વાવેતરને ફાયદો થશે