રાજકોટના સાતમ આઠમના લોકમેળાનું બદલાઈ શકે છે સ્થળ. વર્ષોથી રેસકોર્સમાં યોજાતા લોકમેળાનું સ્થળ બદલવા પ્રશાસનની કવાયત. કણકોટ અથવા ન્યુ રેસકોસમાં ખસેડવા વિચારણા. દર વર્ષે લોકમેળામાં 12 થી 15 લાખ લોકો આવે છે. ટ્રાફિક સહિતની સમસ્યાને લઈ લોકમેળો ખસેડવા લેવાશે નિર્ણય.