રાજકોટના કાલાવડ રોડ પર સ્કૂલ બસે સર્જયો અકસ્માત. વિદ્યાર્થી ભરેલી સ્કૂલ બસે અનેક વાહનોને મારી ટક્કર. ઈનોવેટિવ સ્કૂલની બસે સર્જયો અકસ્માત. અકસ્માતમાં ત્રણ લોકોને સામાન્ય ઈજા