રાજકોટમાં બાલાજી હનુમાનજી મંદિરના બાંધકામને રાજ્ય સરકારની મંજૂરી....11 લાખ ઇમ્પેક્ટ ફી ભરતા રાજ્ય સરકારે ખાસ કિસ્સામાં NOC આપી. જેથી NOC આપવામાં આવતા મંદિર સમિતિએ અધૂરું રહેલું બાંધકામ ફરી શરૂ કર્યું..બાલાજી મંદિર ટ્રસ્ટ સામે ગેરકાયદેસર બાંધકામ અંગે કલેકટર પ્રશાસનના ફરિયાદ ઉઠતા બાંધકામ અટકાવવામાં આવ્યું હતું