રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનો વેલેન્ટાઈન્સ ડેને લઈ વિરોધ. રેસકોર્ષના ગાર્ડનમાં કર્યા સૂત્રોચ્ચાર.. નારેબાજી કરી યુવાનોને સમજાવવાનો કર્યો પ્રયાસ...