Surat Video: સુરતમાં રોંગ સાઈડમાં ઘૂસેલી કારને બસ ચાલકે ભણાવ્યો પાઠ. BRTS રુટમાં ઘૂસેલા કારચાલકને ન આપ્યો રસ્તો.