સુરત જિલ્લાના માંડવીમાં બિસ્માર રસ્તા મુદ્દે ચક્કાજામ...પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીની આગેવાનીમાં ગ્રામજનો રસ્તા પર ઉતર્યા...માંડવીના માલધા ફાટા પાસે ગ્રામજનોએ ચક્કાજામ કર્યો