Surat News: સુરતના પાંડેસરામાં ચાઈનીઝ દોરીના કારખાનાનો પર્દાફાશ, પાંડેસરાના મારુતિનગરમાં ઝડપાયું ચાઈનીઝ દોરીનું કારખાનું. લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો, બે લોકોની અટકાયત