સુરતના ખેડૂત આગેવાન જયેશ દેલાડનો મુખ્યમંત્રીને ફરી પત્ર. કાકરાપારની જમણા કાંઠાની નહેરનું નવીનીકરણ હાલ પુરતું મોકૂફ રાખવા માગ. નહેર બંધ રહેશે તો શેરડી અને ડાંગરના પાકને ભારે નુકસાન થવાની વ્યક્ત કરી ભીતિ. પાક ન લઈ શકવાથી મંડળીઓની આવકમાં પણ ઘટાડાની રજૂઆત