Surat news: સુરતના કોસંબામાં ગેરકાયદે ગેસ રિફીલીંગ કૌભાંડનો પર્દાફાશ. સુરત ગ્રામ્ય SOGએ દરોડો પાડી ગેસ રિફીલીંગ કૌભાંડનો કર્યો પર્દાફાશ. પોલીસે 67 ખાલી ગેસ સિલીન્ડર સાથે બે લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત