સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં તો ન્યાય નથી મળ્યો પણ ગેમઝોન અગ્નિકાંડમાં ન્યાય મળે તેવી આશા... તક્ષશિલા અગ્નિકાંડમાં જીવ ગૂમાવનારના પરિવારજનોએ કરી માગ.ભાવુક થઈ પરિવારજનોએ આ વખતે પ્રશાસન જાગે તેવી આશા વ્યક્ત કરી..