હિંદુવાદી નેતાઓની હત્યાના ષડયંત્રના કેસમાં ઝડપાયેલા અબુ બકર ઉર્ફે અશોક સુથારે કર્યો ખુલાસો. પાકિસ્તાની યુવતીઓ સાથે લગ્નની લાલચ આપી હિન્દુ યુવકો ને મુસ્લિમ બનાવવાનું ચાલી રહ્યું છે ષડયંત્ર. પોતે પણ પાકિસ્તાની યુવતી સાથે લગ્ન કરવાની લાલચમાં કર્યું ધર્મ પરિવર્તન..