સુરતના અડાજણના બિલ્ડર ઉદય છાસિયાએ લગાવ્યા ગંભીર આરોપ..વધુ ઇન્કમટેક્સ ભરતા હોવાથી અસામાજિક શખ્સો પરેશાન કરતા હોવાનો આરોપ..ગુજસીટોકના આરોપી વિપુલ ગાજીપરા, અલ્તાફ પટેલ ઉપરાંત કિશોર ભજીયાવાલા અને વેલા ભરવાડ વિરુદ્ધ પોલીસ કમિશનરને કરી ફરિયાદ...