સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓ પાસે ચાર લાખનો દંડ વસૂલ્યો...જોકે, આ વર્ષે નિયમો કડક બનાવાતા પરીક્ષામાં ચોરીના બનાવો ઘટ્યા.. અત્યાર સુધી ચોરી કરતા ઝડપાતા વિદ્યાર્થીઓ પાસે 500 રૂપિયાથી 3 હજાર 500 રૂપિયાનો દંડ વસૂલાતો... પરંતુ યુનિવર્સિટી કોમન એક્ટ લાગુ થતા, ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ પાસે 2 હજાર 500થી 10 હજાર રૂપિયાનો દંડ વસૂલાય છે.. તાજેતરની પરીક્ષામાં 140 વિદ્યાર્થી ચોરી કરતા ઝડપાયા હતા...જે પૈકી 115 વિદ્યાર્થી પાસે 4 લાખનો દંડ વસૂલાયો...