સુરતમાં મેટ્રોની કામગીરીના કારણે વેપારીઓ પરેશાન.. ભાગળ રાજમાર્ગ વિસ્તારમાં એક તરફ મેટ્રો ટ્રેનની કામગીરી ચાલી રહી છે..બીજી તરફ રોડ સાંકળો હોવાથી વેપારીઓ પરેશાન.. ત્રણ વર્ષથી વેપારીઓના ધંધા રોજગારને અસર..ભારે વાહનો પસાર થતા હોવાથી દુકાનના સાઈન બોર્ડ અને શટરને નુકસાન.. વેપારીઓ અનુસાર, મેટ્રો પ્રશાસને માત્ર સાત ફૂટ રસ્તો ખુલ્લો રાખ્યો છે, પરંતુ યોગ્ય રીતે લેવલ ન કરતા વેપારીઓને હાલાકી.. કેટલાક વેપારીઓએ કપાતમાં ગયેલી જમીનનું પુરતુ વળતર ન મળ્યું હોવાનો પણ આરોપ લગાવ્યો..