સુરતમાં આડેધડ પાર્કિંગ કરનાર વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસની તવાઈ... ટ્રાફિક પોલીસે આજથી સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી..નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાયેલા વાહનોને લોક કરાયા...અંદાજે 1500થી વધુ વાહનોને લોક મારવામાં આવ્યા... રોંગ સાઈડ આવતા વાહનચાલકો સામે પણ કાર્યવાહી....ACP, PI સહિત ઉચ્ચ અધિકારીઓ મેદાનમાં ઉતર્યા.. માઈક પર એનાઉન્સમેન્ટ કરી લોકોને જાગૃત કરવા પોલીસે પ્રયાસો કર્યા.