PM Narendra Modi Birthday Celebrations: પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી , સી.આર. પાટીલે મહાદેવ ઈચ્છાનાથ મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ મંદિરની બહાર ઝાડુ લગાવીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો