સુરતના સણીયા હેમાદ ગામમાં ગ્રામજનોએ કર્યો નવતર વિરોધ...સીમાડા નાકા BRTS કેનાલ રોડ પર વાહનચાલકો પાસેથી ગ્રામજનોએ ભીખ માગી વિરોધ કર્યો.. સણીયા હેમાદના ગ્રામજનોનો આરોપ છે કે, રહેણાંક ઝોનમાં ગેરકાયદે ઈન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ બાંધકામ થઈ રહ્યા છે..જેના વિરોધમાં ગ્રામજનોએ હાથમાં પોસ્ટર સાથે દેખાવો કર્યા.. ગ્રામજનોનું કહેવું છે કે, પગારથી અધિકારીઓનું પેટ નથી ભરાતું...એટલે ભીખ માગી અધિકારીઓને રૂપિયા આપીશું..