વહેલી સવારથી મેઘરાજાની ઘમાકેદાર બેટિંગ વડોદરામાં... વાઘોડિયામાં મુશળધાર વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી... પીપડીયા, નિમેટા, જરોદ, ગોરજ, આજવા, વ્યારા, ખેરવાડી વિસ્તારમાં વરસાદ... પાદરામાં પણ ભારે વરસાદથી મહુવડ ચોકડી, વડુ, મુવાલ સહિતના ગામોમાં વરસ્યો વરસાદ... પાદરામાં ત્રણ વીજપોલ થયા ધરાશાયી...