Vadodara News । વડોદરા જિલ્લાના પાદરાના ડભાસા નજીક બની લૂંટની ઘટના Vadodara News | વડોદરા જિલ્લા ના પાદરા ના ડભાસા નજીક બની લૂંટ ની ઘટના, વડોદરા જિલ્લા ના પાદરા ના ડભાસા ગામ નજીક પેટ્રોલ પંપ પાસે રહેતા મહિલા ના કાન માં પહેરેલા સોનાના દાગીના ની લૂંટ, વૃદ્ધ મહિલા ઘર પાસે સૂતા હતા ત્યારે મોઢુ દબાવી કાન કાપી ને લૂંટ ચલાવામાં આવી,કાન પહેલા સોના ના વીટલા, નખલી સહિત બુટ્ટી ની લૂંટ ચાલવામાં આવી, બે અજાણ્યા ચોર દ્વારા વૃદ્ધ પર હુમલો કરીને લૂંટ ચલાવામાં આવી, વૃદ્ધ મહિલા ની લૂંટ પહેલા રૂ. 2 લાખ દાગીના ની લૂંટ કરી, સમગ્ર ઘટના ને લઇ પાદરા પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ, ઘટના ને લઇ ડોગ સ્કોર્ડ સહિત ની ટીમે તપાસ હાથ ધરી