ડભોઇ એડિશનલ ડીસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે દુષ્કર્મના કેસમાં આરોપીની 20 વર્ષની ફટકારી સજા...સરકારી વકીલ એચ.બી.ચૌહાણની દલીલો અને પુરાવાને ધ્યાને રાખી કરાયો નિર્ણય...તો અન્ય એક આરોપી વિરુદ્ધ પુરતા પુરાવા ન મળતા તેને છોડી મૂકાયો...