વડોદરાના શિનોરની આનંદી ગામની શાળામાં સડેલી હાલતમાં જોવા મળી સરકારી યોજનાની સાયકલ. સરસ્વતી સાધના યોજના અંતર્ગત વિદ્યાર્થિનીઓને આપવા માટે ખરીદવામાં આવેલી સાયકલો બની ભંગાર..શિક્ષણ વિભાગની કામગીરી સામે ઉઠ્યા સવાલ.