વડોદરામાં સરકારી અનાજના ગોડાઉનમાં જોવા મળ્યા મરેલા ઉંદર.. ભૂતડીઝાપા વિસ્તારમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં ઘઉં અને ચોખાનો 300 ટન જથ્થો રખાયો છે. પરંતુ યોગ્ય રીતે જાળવણી ન કરાતા ગોડાઉનમાં મરેલા ઉંદરો જોવા મળ્યા.. ગોડાઉનના આસિસ્ટન્ટ મેનેજરનું કહેવું છે કે, ધનેરા સહિતની જીવાતના કારણે અનાજનો જથ્થો બગડી ન જાય તે માટે દવાનો છંટકાવ કરતા હોઈએ છીએ..જેના કારણે ઉંદરો મરી રહ્યા છે..