વડોદરામાં નશાની હાલતમાં કારચાલકે સર્જ્યો અકસ્માત.. સયાજીગંજના કાલાઘોડા પાસે પૂર પાટ આવતી કારે પહેલા ટ્રાફિક પોલીસને કેબિનને ટક્કર મારી...બાદ ડિવાઈડર સાથે અથડાઈ.. કારચાલક દારૂના નશામાં હતો, કારમાંથી વિદેશી દારૂની બોટલો પણ મળી આવી.પોલીસે ડ્રાઈવર સહિત ત્રણ લોકોની ધકપકડ કરી..