વડોદરાના શિનોરમાં સ્કાય યોજનાને લઈને ખેડૂતોએ કર્યો વિરોધ.. શિનોર MGVCLએ મોટા ફોફળીયાના 11 KV ઝાંઝડ ફીડરના 67 ખેડૂતોને લેણાની રકમ ભરપાઈ કરવા પાઠવી નોટિસ.. આ જ નોટીસને લઈને ખેડૂતોએ નાયબ કાર્યપાલક ઇજનેરને આપ્યું આવેદનપત્ર.. ખેડૂતોના મતે સ્કાય યોજના સદંતર નિષ્ફળ ગઈ છે... આટલું દેવું ભરી શકાય તેમ નથી