વડોદરાનો શિનોર પંથક....જ્યાં આંબાવાડી ધરાવતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં...કારણ કાળઝળ ગરમી.....હજુ તો ઉનાળાની શરૂઆત જ છે અને આકરી ગરમી પડી રહી છે...જેના લીધે આંબાવાડીઓમાં આંબા પરથી મોર બળીને ખરી રહ્યા છે.....સાધલી-દિવેર ગામ વચ્ચે રવજીભાઈ પરમારની આંબાવાડીમાં લંગડો, કેસર, રાજાપુરી, તોતાપુરી જાતની કેરીના આંબા છે...પણ આકરી ગરમીના કારણે 70 આંબા પરથી અંદાજે 10 કિલો મોર રોજ ખરી જાય છે....જેથી ખેડૂતો ચિંતીતી છે...