ભારે પવન સાથે વરસેલા વરસાદથી વડોદરામાં સર્જાઈ વાવઝોડા જેવી સ્થિતિ.... નવાયાર્ડ, સયાજીગંજ, ફતેહગંજ, નાગરવાળા, આજવા રોડ સહિતના વિસ્તારોમાં મહાકાય વૃક્ષો ધરાશાયી... ફાયર વિભાગને વૃક્ષો પડવાના 20થી વધુ કોલ આવ્યા... નવાયાર્ડમાં વૃક્ષ ધરાશાયી થતા બાઈકચાલક ઈજાગ્રસ્ત...