વડોદરામાં પડ્યો મહાકાય ભૂવો. આ દ્રશ્યો છે અકોટા-મુજમહુડા રોડ પરના.. જ્યા વારવંરા ભૂવા પડવાને લઈ સ્થાનિકોમાં રોષ છે..આ રોડ પર 4 દિવસમાં બીજી વખત ભૂવો પડ્યો છે. મંગળવારે ભૂવો પડ્યા બાદ ડ્રેનેજ પ્રોજક્ટ શાખાએ માત્ર બેરીકેડિંગ કરી સંતોષ માન્યો કોંગ્રેસના કાર્યકરોએ પણ ભૂવા ફરતે ફૂલહારથી સજાવટ કરી અનોખો વિરોધ દર્શાવ્યો.