વડોદરામાં ફૂલ છોડના કુંડા અને પ્લાન્ટેશનના ઘાસની લોનની ચોરી.. CCTV દ્રશ્યો છે ન્યુ વીઆઇપી રોડના...કેટલાક શખ્સોએ ફૂલછોડ માટે રાખેલા કુંડા અને લોનની ચોરી કરી.. મોદીના રોડ શૉ વખતે એરપોર્ટથી ખોડિયારનગર સુધીની ફૂટપાથ પર ઘાસની લોન પાથરવામાં આવી હતી. રસ્તાની બંને સાઈડ ફૂલ છોડ લાગેલા કુંડા પણ મુકવામાં આવ્યા હતા... રોડ શૉ બાદ કુલ 100 કુંડા પૈકી 25 કુંડા ગાયબ..