વડોદરા મનપા કચેરી બહાર કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન..વર્ષોથી કોન્ટ્રાક્ટ પર કામ કરતા હંગામી કર્મચારીઓ પડતર માગને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે..મનપા કચેરી બહાર એક હજારથી વધુ કર્મચારીઓએ ધરણાં યોજ્યા..કર્મચારીઓની માગ છે કે, તેમને કાયમી કરવામાં આવે..