આકરી ગરમીની વચ્ચે ફરજ બજાવતા ટ્રાફિક વિભાગના પોલીસ કર્મચારીઓને આપવામાં આવ્યા ACવાળા હેલ્મેટ..વડોદરામાં 300થી વધુ પોલીસ કર્મચારીઓને આ હેલમેટ અપાવામાં આવ્યા...બેટરીથી ચાલતી એસી હેલ્મેટની અંદર એસીની સર્કિટ અને પંખા લગાવવામાં આવેલા છે...જેનાથી સતત પંખા ચાલ્યા કરે છે...અને કર્મચારીના માથાના ભાગે ઠંડક થથી હોય છે...હાલ શહેરના 374થી વધુ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ માટે એસી હેલ્મેટ આપવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે..જેથી તાપમાં પણ ટ્રાફિક નિયમનનું સંચાલન થઈ શકે...