વડોદરામાં ભુવામાં ટ્રક ફસાયો. સરદારનગર કોર્નર પાસે ભૂવો પડતા પસાર થઈ રહેલા ટ્રકનો પાછળનો ભાગ ભૂવામાં ફસાયો...સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. પરંતુ ભુવામાં ટ્રક ફસાતા પ્રસાશનની કામગીરી અને રોડમાં વપરાયેલા માલસામાનની ગુણાવતા પર સવાલ ઉઠ્યા...