વડોદરામાં ચાલુ ST બસનું ટાયર નીકળી જતા મુસાફરોના જીવ ચોંટ્યા તાળવે... ચાંદોદથી આણંદ જતી ST બસનું નીકળી ગયું ટાયર... ચાલકે સમયસૂચકતા વાપરી બસ કાબૂમાં કરતા કોઈ જાનહાનિ નહીં...