✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઇંગ્લેન્ડ વિરૂદ્ધ હાર બાદ હાર્દિક પંડ્યાએ બદલ્યો લૂક, જુઓ Pics

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Sep 2018 07:47 AM (IST)
1

જોકે હાર્દિકની આ પોસ્ટથી તે ઇંગ્લેન્ડના પ્રવાસથી દઃખી લાગી રહ્યો હોય પરંતુ તસવીરમાં તેના સ્ટાઈલિસ અંદાજ જોતા ઘણાં યૂઝર્સે તેને ટ્રોલ કર્યો છે.

2

ઇંગ્લેન્ડના પ્રવાસથી પરત ફરીને હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર પોસ્ટ કરી છે જેમાં તે અલગ જ લૂકમાં જોવા મળી રહ્યો છે. આ તસવીર સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે, ‘હું ભારત પરત આવી ગયો છું....ઇંગ્લેન્ડ સામે મેચના પરિણાથી દુઃખી છું પરંતુ આ સીરીઝ સારી રીતે રમાઈ હતી અને થોડા દિવસો બાદ હવે એશિયા કપમાં રમીશ.’

3

નવી દિલ્હીઃ ઇંગલેન્ડ વિરૂદ્ધ કારમી હાર બાદ ભારતીય ટીમ ઘરે પરત ફરી છે. સામાન્ય રીતે મેદાન પર છગ્ગા અને ચોગ્ગા માટે જાણીતો હાર્દિક પંડ્યા આ વખતે તેના લૂક્સને કારણે ચર્ચામાં છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ઇંગ્લેન્ડ વિરૂદ્ધ હાર બાદ હાર્દિક પંડ્યાએ બદલ્યો લૂક, જુઓ Pics
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.