શોધખોળ કરો

IND VS SA: કેપટાઉનમાં હાર બાદ ટેસ્ટ રેન્કિંગમાં કોહલી-પૂજારાને નુકસાન, રબાડા બન્યો નંબર વન

1/5
 ન્યૂ ઝીલેન્ડનો કેન વિલિયમ્સ ચોથા ક્રમે છે. ભારતના અન્ય બોલર્સમાં વિજય પાંચ ક્રમાંક નીચે 30મા, ધવન અને રોહિત ત્રણ-ત્રણ ક્રમાંક નીચે અનુક્રમે 33મા અને 44મા સ્થાને ખસી ગયા છે. જોકે પહેલી ઇનિંગમાં 93 રન બનાવવાને કારણે હાર્દિક પંડ્યા 24 ક્રમાંકની છલાંગ લગાવીને 49મા ક્રમે પહોંચી ગયો છે. આ મેચમાં ન રમનારો કેએલ રાહુલ પહેલાંની જેમ 12મા ક્રમે જ છે.

2/5
 બીજી તરફ ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ઓસ્ટ્રેલિયા સામેની સિડની ટેસ્ટ મેચમાં 141 રન બનાવ્યા હતા, જેથી તેને 28 પોઇન્ટનો ફાયદો મળ્યો છે અને તે કોહલીને પછાડીને નંબર-2 પર પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન 947 પોઇન્ટ્સ સાથે ટોચ પર છે. પહેલી ટેસ્ટમાં પૂજારાએ 26 અને 4 રન બનાવ્યા હતા, જેથી તેને 25 પોઇન્ટ્સનું નુકસાન થયું છે અને તે 848 પોઇન્ટ્સ સાથે ત્રીજામાંથી પાંચમા ક્રમે ખસી ગયો છે.

View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPLમાં એક ખેલાડીનો પગાર 150 કરોડ, લલિત મોદીની આગાહીથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

GT vs KKR: આજે ગુજરાત અને કોલકાતા વચ્ચે મુકાબલો, આ 3 ખેલાડીઓની બેટલ્સ પર રહેશે બધાની નજર

MI vs PBKS match Highlights: પંજાબની ધમાકેદાર જીત, ડિકૉકની સદી એળે ગઈ, અય્યર-પ્રભસિમરની તોફાની બેટિંગ

IPL માં અર્શદીપ સિંહે રચ્યો ઈતિહાસ,  100 વિકેટ લેનાર પાંચમો બોલર બન્યો 

વિડિઓઝ

Jayrajsinh Jadeja: ગોંડલની સભામાં જયરાજસિંહ જાડેજાના વિરોધીઓ પર પ્રહાર
DyCM Harsh Sanghavi: લુખ્ખા ટપોરીઓ બાદ હવે બીજાનો વારો છેઃDyCM ની વિપક્ષના નેતાઓને મોટી ચેતવણી
Sthanik Swaraj Election : અમરેલીમાં ચાવંડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના પોસ્ટર ફાટતા વિવાદ
Ambalal Patel's big prediction: વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Middle East crisis: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે રાહતના સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહિલા અનામત બિલ લોકસભામાં પસાર ન થયું, જાણો કેટલા મત તરફેણમાં અને કેટલા વિરોધમાં પડ્યા 

મોટા સમાચાર! હોર્મુઝ સ્ટ્રેટ 49 દિવસ બાદ ખુલ્યું, ઈરાનના વિદેશ મંત્રીની મોટી જાહેરાત 

Weather Update: દેશના 13 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની આગાહી, 70 KM ઝડપે પવન ફૂંકાશે, હવામાન વિભાગનું એલર્ટ  

Gujarat: વાલીઓના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, RTE અંતર્ગત પ્રવેશની તારીખ લંબાવાઈ  

મોટી મુસીબતમાં ફસાઈ શકે છે રાહુલ ગાંધી, બેવડી નાગરિકતાના મામલે હાઈકોર્ટે આપ્યો તપાસનો આદેશ, નોંધાઈ શકે છે FIR

Parliament Session 2026: 'આ મહિલા અનામત બિલ નથી, પરંતુ ચૂંટણી નકશાને બદલવાનું કાવતરું,' રાહુલ ગાંધીએ મહિલા આરક્ષણ પર સરકારને ઘેરી

India Weather: દિલ્હીના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 

Iran War: ઈરાન યુદ્ધના કારણે ભારતમાં મોંઘવારી વધવાનો ખતરો, ડૉનાલ્ડ ટ્રમ્પ મોટું કારણ! 

Embed widget