✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PHOTOS: રોહિત બ્રિગેડ સાથે મુકાલબા માટે મુંબઈ પહોંચી ધોનીની યેલો આર્મી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Apr 2018 03:00 PM (IST)
PHOTOS: રોહિત બ્રિગેડ સાથે મુકાલબા માટે મુંબઈ પહોંચી ધોનીની યેલો આર્મી
1

ટીમમાં ઇંગ્લેન્ડના યુવા બેટ્સમેન સૈમ બિલિંગ્સ પણ સામેલ છે, જે તાબડતોડ બેટિંગ કરવા માટે જાણીતા છે.

2

ચેન્નઈ સુપરકિંગ્સએ ધોની, સુરેશ રૈના અને રવીન્દ્ર જાડેટાને રિટેન કર્યા છે. ધોનીની આગેવાનીમાં ટીમનો પ્રથમ ઉદ્દેશ આઈપીએલ 11નો ખિતાબ પોતાના નામે કરવાનો રહેશે.

3

ઓસ્ટ્રેલિયાના શેન વોટ્સન પ્રથમ વખત ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમશે. વોટસનના આવવાથી ચેન્નઈની ટીમને વધારે સંતુલન મળ્યું છે.

4

આપીએલને શરૂ થવામાં માત્ર 2 દિવસ રહી ગયા છે. ચેન્નઈ સુપર કિંગ્સ સતત 2 વખત ધોનીની આગેવાનીમાં આઇપીએલ ચેમ્પિયન રહી ચૂકી છે. આઈપીએલ 2010 અને 2011નો ખિતાબ ચેન્નઈએ જીત્યા હતા. ચેન્નઈ સુપરકિંગ્સ અને રાઈઝિંગ પૂણે સુપરજાઈન્ટ્સ તરફથી રમનાર ધોનીએ અત્યાર સુધી આઈપીએલમાં 159 મેચમાં 3561 રન બનાવ્યા છે. આ દરમિયાન અણનમ 70 રન તેનો બેસ્ટ સ્કોર છે.

5

ચેન્નઈ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો આ વર્ષે પોતાના દમ બતાવતા જોવા મળશે. હાલમાં જ બ્રાવોએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરતાં લખ્યું, ચેન્નઈ મારા માટે બીજા ઘર જેવું છે, જ્યાં જઈને દિલને ખૂબ જ ખુશી મળે છે.

6

ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ પોતાની તૈયારીઓ પૂરી કરીને મુંબઈ માટે રવાની થઈ ગઈ છે. ચેન્નઈ સુપર કિંગ્સે પોતાના ખેલાડીઓની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.

7

નવી દિલ્હીઃ 7 એપ્રિલથી આપીએલની સીઝનની શરૂઆથ થવા જઈ રહી છે. પોતાના પ્રથમ મેચ હાલની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ સામે ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ રમશે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • PHOTOS: રોહિત બ્રિગેડ સાથે મુકાલબા માટે મુંબઈ પહોંચી ધોનીની યેલો આર્મી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.