શોધખોળ કરો

T20 World Cup: અભિષેક શર્મા થશે બહાર! ભારતીય કોચે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન અંગે કર્યો ખુલાસો

Abhishek Sharma India Playing 11: સુપર 8 માટે અભિષેક શર્મા ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રહેશે. કોચ મોર્ને મોર્કલે આ અટકળોનો જવાબ આપ્યો છે.

Morne Morkel on Abhishek Sharma Dropped: 2026 ટી20 વર્લ્ડ કપમાં અભિષેક શર્મા અત્યાર સુધીની ત્રણેય ઇનિંગ્સમાં 'ઝીરો' પર આઉટ થયો છે. આ ખરાબ ફોર્મને કારણે એવી અટકળો તેજ બની હતી કે ટીમ મેનેજમેન્ટ અભિષેકને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી શકે છે. સુપર-8માં ભારતની પ્રથમ મેચ 22 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકા સામે થવાની છે, તે પહેલા ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ મોર્ને મોર્કલે આ અંગે બધું સ્પષ્ટ કરી દીધું છે.

શું અભિષેક શર્મા બહાર થશે?

શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કલે અભિષેક શર્માને ડ્રોપ કરવાની શક્યતા અંગે જણાવ્યું હતું કે, "અભિષેક શર્માને ડ્રોપ કરવા અંગે કોઈ ચર્ચા થઈ નથી. અમને વિશ્વાસ છે કે તે સારું પ્રદર્શન કરીને બતાવશે. તે નેટ્સમાં બોલને શાનદાર રીતે હિટ કરી રહ્યો છે, તે ચોક્કસપણે મજબૂત વાપસી કરશે."

'ઝીરો'ની હેટ્રિક

અભિષેક શર્માએ તેની ટી20 વર્લ્ડ કપ કારકિર્દીની શરૂઆતમાં એક અજીબ રેકોર્ડ બનાવ્યો છે. પહેલા યુએસએ, પછી પાકિસ્તાન અને નેધરલેન્ડ સામે પણ અભિષેક ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. એવું જણાવાયું હતું કે યુએસએ સામેની મેચમાં બીમાર હોવા છતાં અભિષેક બેટિંગ કરવા ઉતર્યો હતો. ત્યારબાદ બીમારીના કારણે તે નામિબિયા સામે રમી શક્યો નહોતો, પરંતુ વાપસી પછી પણ બંને મેચોમાં નસીબે તેનો સાથ આપ્યો નથી.

આંકડા શું કહે છે?

અભિષેક શર્મા આ વર્ષે ખૂબ જ ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. છેલ્લી 7 ટી20 ઇનિંગ્સમાં તે પાંચ વખત 'ઝીરો' પર આઉટ થયો છે. આ વર્ષે 8 ઇનિંગ્સમાં અભિષેકે 182 રન બનાવ્યા છે અને પાંચ ઇનિંગ્સમાં તે ખાતું પણ ખોલી શક્યો નથી. જોકે, એવું નથી કે તેનું બેટ સંપૂર્ણપણે શાંત છે; બાકીની 3 ઇનિંગ્સમાં તેણે 2 અડધી સદી ફટકારી છે અને આ વર્ષે તેનો સ્ટ્રાઈક રેટ હજુ પણ 224 થી ઉપર છે.  જોકે વિશ્વ કપમાં તેનું બેટ શાંત રહ્યું છે. જોકે, શર્મા ટી20માં નંબર વન બેટ્સમેન છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

T20 IND vs NZ: ફાઇનલમાં રનોનો થશે વરસાદ કે બોલર્સ કરશે કમાલ, જાણો પિચનો મિજાજ
T20 IND vs NZ: ફાઇનલમાં રનોનો થશે વરસાદ કે બોલર્સ કરશે કમાલ, જાણો પિચનો મિજાજ
Weather Report: T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જાણો કેવું રહેશે અમદાવાદનું હવામાન
Weather Report: T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જાણો કેવું રહેશે અમદાવાદનું હવામાન
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મેચની ટિકિટની કાળાબજારી ! | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | શિક્ષકના હાથમાં બૉટલ કેમ ? | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | રાંધણ અને ઔદ્યોગિક ગેસ કેમ મોંઘા થયા ?
Indranil Rajguru: સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થવાનો લીધો નિર્ણય
Pakistan hikes petrol price: યુદ્ધથી પાકિસ્તાનમાં હાહાકાર, 24 કલાકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Report: T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જાણો કેવું રહેશે અમદાવાદનું હવામાન
Weather Report: T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જાણો કેવું રહેશે અમદાવાદનું હવામાન
T20 IND vs NZ: ફાઇનલમાં રનોનો થશે વરસાદ કે બોલર્સ કરશે કમાલ, જાણો સ્ટેડિમની પિચનો મિજાજ
T20 IND vs NZ: ફાઇનલમાં રનોનો થશે વરસાદ કે બોલર્સ કરશે કમાલ, જાણો સ્ટેડિમની પિચનો મિજાજ
અમદાવાદમાં ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ મેચનો ધમધમાટ, આ રસ્તા વાહન ચાલકો માટે બંધ, દર 7 મિનિટે મળશે મેટ્રો
અમદાવાદમાં ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ મેચનો ધમધમાટ, આ રસ્તા વાહન ચાલકો માટે બંધ, દર 7 મિનિટે મળશે મેટ્રો
Weather Update: ગરમી તોડશે બધા રેકોર્ડ, માર્ચમાં જ તાપમાનનો પારો 36ને પાર, આ રાજ્યોમાં હિટવેવનું એલર્ટ
Weather Update: ગરમી તોડશે બધા રેકોર્ડ, માર્ચમાં જ તાપમાનનો પારો 36ને પાર, આ રાજ્યોમાં હિટવેવનું એલર્ટ
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
Embed widget