શોધખોળ કરો

IND vs ENG: આવતીકાલે ભારતની ઇંગ્લેન્ડ સામે ટક્કર, પ્રથમ ટી20 માટે ઇંગ્લેન્ડે કરી પ્લેઇંગ-11ની જાહેરાત, ઘાતક બૉલરની થઇ વાપસી

England Playing 11 1st T20 Against India: ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવનમાં બેટિંગ વિભાગ ખૂબ મજબૂત દેખાય છે. 6 બેટ્સમેન T20 ના નિષ્ણાત ખેલાડીઓ છે

England Playing 11 1st T20 Against India: ભારત સામેની પહેલી ટી20 માટે ઇંગ્લેન્ડે પોતાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી છે. બેન ડકેટ અને ફિલ સૉલ્ટ ઇનિંગની શરૂઆત કરશે. કેપ્ટન જૉસ બટલર ત્રીજા નંબર પર રમતા જોવા મળશે. ભયાનક ઝડપી બોલર જોફ્રા આર્ચર ટીમમાં પરત ફર્યા છે.

ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવનમાં બેટિંગ વિભાગ ખૂબ મજબૂત દેખાય છે. 6 બેટ્સમેન T20 ના નિષ્ણાત ખેલાડીઓ છે. વળી, સાતમા નંબરે રમનાર ઓલરાઉન્ડર જેમી ઓવરટન બેટિંગમાં શાનદાર ફોર્મમાં છે. આ ટીમને જોતાં એવું કહેવું ખોટું નહીં હોય કે ઇડન ગાર્ડન્સ ખાતે રમાનારી પહેલી T20 મેચમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કઠિન સ્પર્ધા જોવા મળી શકે છે.

કોલકાતામાં રમાનારી પહેલી T20 મેચમાં વિસ્ફોટક બેટ્સમેન ફિલ સોલ્ટ અને ડાબોડી હાર્ડ હિટર બેન જોકેટ ઇનિંગની શરૂઆત કરશે. આ પછી T20 નિષ્ણાત જૉસ બટલર ત્રીજા નંબરે આવશે. યુવા સેન્સેશન્સ જેકબ બેથેલ અને હેરી બ્રુક મિડલ ઓર્ડરમાં જોવા મળશે. આ બંને ખેલાડીઓ કોઈપણ બૉલિંગ આક્રમણનો નાશ કરી શકે છે.

અંતે, લિયામ લિવિંગસ્ટૉન અને ઓલરાઉન્ડર જેમી ઓવરટર મેચ પૂર્ણ કરવાની જવાબદારી સંભાળશે. બંને ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે. આ ઉપરાંત, જોફ્રા આર્ચર નીચલા ક્રમમાં પણ ઝડપી રન બનાવી શકે છે. આવી સ્થિતિમાં એવું કહેવું ખોટું નહીં હોય કે ઇંગ્લેન્ડનો બેટિંગ વિભાગ ઘણો મજબૂત દેખાય છે.

બૉલિંગની વાત કરીએ તો, ગુસ એટકિન્સન, માર્ક વુડ અને જોફ્રા આર્ચરના રૂપમાં ત્રણ મુખ્ય ઝડપી બોલરો છે. આ ઉપરાંત જેમી ઓવરટન પણ ઝડપી બોલિંગ કરે છે. આદિલ રશીદ મુખ્ય સ્પિનર ​​છે. લિયામ લિવિંગસ્ટોન પણ તેમને ટેકો આપવા માટે હાજર છે.

ભારત સામેની પ્રથમ ટી20 માટે ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન - 
ફિલ સૉલ્ટ, બેન ડકેટ, જૉસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), જેકબ બેથેલ, હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટૉન, જેમી ઓવરટન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, માર્ક વુડ અને ગુસ એટકિન્સન.

આ પણ વાંચો

IND Vs ENG T20I Series: સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં અત્યાર સુધી નથી હારી ભારતીય ટીમ, પ્રથમવાર ઇગ્લેન્ડ વિરુદ્ધ સીરિઝ

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ambalal Patel: ગુજરાતમાં હજુ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી 
Ambalal Patel: ગુજરાતમાં હજુ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી 
જયપુરમાં રફતારનો કહેર,  ડમ્પરે અનેક વાહનોને લીધા અડફેટે, 10થી વધુ લોકોના મોતથી અરેરાટી  
જયપુરમાં રફતારનો કહેર,  ડમ્પરે અનેક વાહનોને લીધા અડફેટે, 10થી વધુ લોકોના મોતથી અરેરાટી  
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે કમોસમી વરસાદ, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે કમોસમી વરસાદ, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ 
Advertisement

વિડિઓઝ

Epidemic spreads in Surat: બેવડી ઋતુને લીધે સુરત શહેરમાં વાયરલ ઈન્ફેક્શન અને પાણીજન્ય રોગોના કેસમાં મોટો વધારો
Surat Crime News : સુરતના કોસંબા નજીક ટ્રોલી બેગમાંથી યુવતીની લાશ મળી આવતા સનસની મચી
Junagadh News: જૂનાગઢથી ગુમ થયેલા મહામંડલેશ્વર મહાદેવ ભારતીએ ફોન કરીને સંપર્ક કર્યાનો ટ્રસ્ટીનો દાવો
Gujarat Rain Forecast: અરબી સમુદ્રમાં સક્રિય સિસ્ટમ પડી નબળી: હવામાન વિભાગે વરસાદને લઈ શું કરી આગાહી
Prahlad Modi Statement : આંદોલન યથાવત જ રહેશેઃ પ્રહલાદ મોદીએ સરકાર પર તાનાશાહી ચલાવવાનો લગાવ્યો આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ગુજરાતમાં હજુ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી 
Ambalal Patel: ગુજરાતમાં હજુ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી 
જયપુરમાં રફતારનો કહેર,  ડમ્પરે અનેક વાહનોને લીધા અડફેટે, 10થી વધુ લોકોના મોતથી અરેરાટી  
જયપુરમાં રફતારનો કહેર,  ડમ્પરે અનેક વાહનોને લીધા અડફેટે, 10થી વધુ લોકોના મોતથી અરેરાટી  
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે કમોસમી વરસાદ, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે કમોસમી વરસાદ, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ 
Starlink ની ભારતમાં એન્ટ્રી! SpaceX એ સેટેલાઈટ બ્રોડબેન્ડ માટે બેંગ્લુરુમાં આ પદો પર શરુ કરી ભરતી 
Starlink ની ભારતમાં એન્ટ્રી! SpaceX એ સેટેલાઈટ બ્રોડબેન્ડ માટે બેંગ્લુરુમાં આ પદો પર શરુ કરી ભરતી 
‘પાકિસ્તાનના અંડરગ્રાઉન્ડ ન્યૂક્લિયર ટેસ્ટના કારણે આવે છે ભૂકંપ...’, ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો
‘પાકિસ્તાનના અંડરગ્રાઉન્ડ ન્યૂક્લિયર ટેસ્ટના કારણે આવે છે ભૂકંપ...’, ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો
ટીમ ઈન્ડિયાની શાનદાર ઉજવણી, કોચથી લઈને દિગ્ગજ ખેલાડીઓએ ઉઠાવી વર્લ્ડકપ ટ્રોફી, વિક્ટ્રી પરેડની તસવીરો વાયરલ
ટીમ ઈન્ડિયાની શાનદાર ઉજવણી, કોચથી લઈને દિગ્ગજ ખેલાડીઓએ ઉઠાવી વર્લ્ડકપ ટ્રોફી, વિક્ટ્રી પરેડની તસવીરો વાયરલ
Eighth Pay Commission: આઠમા પગાર પંચ બાદ કેટલું વધી જશે તમારુ પેન્શન, જાણો સંપૂર્ણ ગણિત
Eighth Pay Commission: આઠમા પગાર પંચ બાદ કેટલું વધી જશે તમારુ પેન્શન, જાણો સંપૂર્ણ ગણિત
Embed widget