શોધખોળ કરો

DC vs MI: મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ખેલાડીઓ દિલ્હી સામે ફ્લોપ, આપ્યો 163 રનનો લક્ષ્યાંક

Delhi Capitals vs Mumbai Indians: મુંબઈ ઈન્ડિયન્સ માટે કેપ્ટન સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 551 રનની ઇનિંગ રમી. આ દરમિયાન, રોહિત શર્માએ 26 બોલમાં 35 રન બનાવ્યા.

Delhi Capitals vs Mumbai Indians: અરુણ જેટલી સ્ટેડિયમની પાટા વિકેટ પર મુંબઈ ઇન્ડિયન્સની ટીમ પ્રથમ બેટિંગ કર્યા બાદ માત્ર 162 રન જ બનાવી શકી. દિલ્હીના બોલરોએ શરૂઆતથી જ સચોટ લાઈન લેન્થ સાથે બોલિંગ કરી અને નિયમિત અંતરે વિકેટ લઈને મુંબઈના બેટ્સમેનોને મોટો સ્કોર બનાવતા અટકાવ્યા. મુંબઈ માટે કેપ્ટન સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી, જેમાં તેના બેટથી 3 ચોગ્ગા અને 2 છગ્ગા નીકળ્યા હતા. બીજી તરફ રોહિત શર્માએ 26 બોલમાં 35 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી પાંચ બોલરોએ વિકેટ ઝડપી હતી.

દિલ્હી કેપિટલ્સ સામે હવે ઘરઆંગણે માત્ર 163 રનનો લક્ષ્ય છે. દિલ્હી પાસે શાનદાર બેટિંગ લાઇન-અપ છે, જેના કારણે મુંબઈ ઇન્ડિયન્સ માટે આ મેચ જીતવી હવે અત્યંત મુશ્કેલ છે. મુંબઈ ઇન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 162 રન બનાવ્યા છે.

આવી રહી મુંબઈ ઇન્ડિયન્સની ઇનિંગ્સ

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઇન્ડિયન્સની શરૂઆત સારી રહી નહોતી. રિયાન રિકલ્ટન ત્રીજી ઓવરમાં આઉટ થઈ ગયો હતો, તેણે 11 બોલમાં માત્ર 9 રન બનાવ્યા હતા. ત્યારબાદ તિલક વર્મા શૂન્ય રને આઉટ થયો હતો. મુકેશ કુમારે એક જ ઓવરમાં બંનેને પેવેલિયન ભેગા કરી દીધા હતા.

18 રન પર બે વિકેટ પડી ગયા બાદ રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ વચ્ચે 53 રનની ભાગીદારી થઈ હતી. રોહિતે 26 બોલમાં 35 રન બનાવ્યા હતા, જેમાં તેના બેટથી 5 ચોગ્ગા અને 1 છગ્ગો આવ્યો હતો. સૂર્યકુમારે 36 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 51 રનની ઇનિંગ રમી હતી.

અંતમાં નમન ધીરે 21 બોલમાં 28 રન બનાવ્યા હતા, જેના બેટથી 2 ચોગ્ગા અને 1 છગ્ગો આવ્યો હતો. મિચેલ સેન્ટનર 13 બોલમાં 18 રન અને કોર્બિન બોશ 4 બોલમાં 11 રન બનાવી અણનમ પરત ફર્યા હતા. સેન્ટનર અને બોશ બંનેએ બબ્બે ચોગ્ગા ફટકાર્યા હતા. દિલ્હી માટે મુકેશ કુમારે 3 ઓવરમાં 26 રન આપીને બે વિકેટ ઝડપી હતી. જ્યારે લુંગી એન્ગિડી, અક્ષર પટેલ, વિપરજ નિગમ અને ટી. નટરાજને એક-એક વિકેટ ઝડપી હતી.         

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ભારત સામેની T20 સિરીઝ માટે સાઉથ આફ્રિકાની ટીમ જાહેર: 17 એપ્રિલથી શરૂ થશે જંગ
ભારત સામેની T20 સિરીઝ માટે સાઉથ આફ્રિકાની ટીમ જાહેર: 17 એપ્રિલથી શરૂ થશે જંગ
"મને ક્યૂટ કહીને મેસેજ કર્યા!" એક્ટ્રેસે કેમેરા સામે યુઝવેન્દ્ર ચહલની પોલ ખોલી, પ્રાઇવેટ ચેટનો વિડીયો થયો વાયરલ
ICC ની મોટી જાહેરાત, T20 વર્લ્ડ કપ પ્રાઈઝ મનીમાં કર્યો મોટો વધારો, ચેમ્પિયન ટીમ પર થશે પૈસાનો વરસાદ 
ICC ની મોટી જાહેરાત, T20 વર્લ્ડ કપ પ્રાઈઝ મનીમાં કર્યો મોટો વધારો, ચેમ્પિયન ટીમ પર થશે પૈસાનો વરસાદ 
સચિન તેંડુલકરે અશ્રુભીની આંખો સાથે આશા ભોસલેને આપી અંતિમ શ્રદ્ધાંજલિ, વીડિયો જોઈને તમે પણ ભાવુક થઈ જશો
સચિન તેંડુલકરે અશ્રુભીની આંખો સાથે આશા ભોસલેને આપી અંતિમ શ્રદ્ધાંજલિ, વીડિયો જોઈને તમે પણ ભાવુક થઈ જશો
Advertisement

વિડિઓઝ

Mehsana Politics : મહેસાણા કલેક્ટર કચેરીમાં જોરદાર ડ્રામા, કોંગ્રેસની સાથે AAPના કાર્યકરોનો હંગામો
Hun To Bolish : હું તો બોલીશ : કોણે પાડ્યો મેન્ડેટનો ખેલ?
Gujarat Hit Wave : ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
Gopal Italia : અનેક સ્થળે કોંગ્રેસે ભાજપના માણસોને ટિકિટ આપી, ગોપાલ ઇટાલિયાના ભાજપ પર આરોપ
Amreli News: ચૂંટણી પ્રચારના ઉત્સાહમાં અમરેલી ભાજપના MLAના પત્ની ભૂલ્યા ભાન, આપ્યું વિવાદાસ્પદ નિવેદન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"ભારતની ‘જીવનરેખા’ પર સંકટના વાદળ!" અડધું તેલ અને આખું અર્થતંત્ર કેમ ફસાઈ જશે હોર્મુઝના ચક્રવ્યૂહમાં?
’અત્યારે સસ્તા પેટ્રોલની મજા માણી લો, ટૂંક સમયમાં ભડકો થશે!’ ઈરાને ચીન જેવો દાવ રમ્યો, હવે ટ્રમ્પ શું કરશે?
’અત્યારે સસ્તા પેટ્રોલની મજા માણી લો, ટૂંક સમયમાં ભડકો થશે!’ ઈરાને ચીન જેવો દાવ રમ્યો, હવે ટ્રમ્પ શું કરશે?
પ્રફુલ હિંગે કોણ છે? 24 વર્ષના બોલરે IPL ડેબ્યૂમાં જ રચ્યો ઇતિહાસ, 30 લાખમાં SRH સાથે જોડાયો હતો
પ્રફુલ હિંગે કોણ છે? 24 વર્ષના બોલરે IPL ડેબ્યૂમાં જ રચ્યો ઇતિહાસ, 30 લાખમાં SRH સાથે જોડાયો હતો
ખતરાની ઘંટી! 2026 માં ચોમાસું રહેશે નબળું, અલ નીનોના કારણે વરસાદ ઘટવાની IMD ની આગાહી
ખતરાની ઘંટી! 2026 માં ચોમાસું રહેશે નબળું, અલ નીનોના કારણે વરસાદ ઘટવાની IMD ની આગાહી
આગામી 12 કલાકમાં 9 રાજ્યોમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે? વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ!
આગામી 12 કલાકમાં 9 રાજ્યોમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે? વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ!
વિશ્વયુદ્ધના એંધાણ! ઈરાન સાથેનું યુદ્ધવિરામ ગમે ત્યારે ખતમ થઈ શકે છે, નેતન્યાહૂની ચેતવણથી વિશ્વમાં ફફડાટ
વિશ્વયુદ્ધના એંધાણ! ઈરાન સાથેનું યુદ્ધવિરામ ગમે ત્યારે ખતમ થઈ શકે છે, નેતન્યાહૂની ચેતવણથી વિશ્વમાં ફફડાટ
હિટમેન અને સેમસનને પણ પાછળ છોડી દીધા! અભિષેક શર્માના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ

Embed widget