આઈપીએલ ટાઈટલ સ્પોન્સની રેસમાં એનએકેડમી ટાટા અને બાયજૂ પણ હતા. એનએકેડમીની બોલી 210 કરોડ, ટાટાની 180 કરોડ અને બાયજૂની 125 કરોડ રૂપિયા હતા.
નોંધનીય છે કે, આ પહેલા VIVO આઈપીએલ ટાઈટલ સ્પોન્સર હતી, પંરતુ ભારત અને ચીનની વચ્ચે વધતા વિવાદને કારણે બીસીસીઆઈએ આ સીઝન માટે વીવીને બહાર કરી દીધી હતી. વીવોએ વર્ષ 2018માં 2022 સુધી પાંચ વર્ષ માટે 2190 કરોડ રૂપિયા (દરેક વર્ષે 440 કરોડ રૂપિયા) આઈપીએલ ટાઈટલ સ્પોન્સરના અધિકાર મેળવ્યા હતા.