શોધખોળ કરો

T20 World Cup 2024: ક્રિકેટનો 2024નો ટી20 વર્લ્ડકપ કયા બે દેશોમાં સંયુક્ત રીતે રમાશે, સામે આવ્યા આ નામ

આ પહેલા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, અમેરિકા ક્રિકેટ (USAC)માં વહીવટી અનિશ્ચિતતાને કારણે ટૂર્નામેન્ટ ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ અને સ્કૉટલેન્ડને સોંપવામાં આવી શકે છે

ICC On T20 World Cup 2024: ટી20 વર્લ્ડકપ 2024ને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બૉર્ડ (ECB) અનુસાર, ટૂર્નામેન્ટને કેરિબિયન ટાપુઓ (Caribbean islands) અને યૂનાઇટેડ સ્ટેટ્સ (United States) થી યૂનાઇટેડ કિંગડમ (United Kingdom) માં સ્થળાંતરિત કરવા કરવા વિશે નથી વિચારવામાં આવી રહ્યું. 

આ પહેલા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, અમેરિકા ક્રિકેટ (USAC)માં વહીવટી અનિશ્ચિતતાને કારણે ટૂર્નામેન્ટ ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ અને સ્કૉટલેન્ડને સોંપવામાં આવી શકે છે. હવે આ અંગે તમામ બાબતો સ્પષ્ટ થઈ ગઈ છે. ECBના પ્રવક્તાએ કહ્યું, “ICC મેન્સ T20 વર્લ્ડકપને વેસ્ટ ઈન્ડિઝ અને યૂનાઈટેડ સ્ટેટ્સમાંથી 2024માં ખસેડવાના સમાચારોમાં કોઈ સત્ય નથી. તે ICC દ્વારા ચલાવવામાં આવે છે, તેથી તેમના નિવેદનને બંધનકર્તા અને નિર્ણાયક તરીકે લેવું જોઈએ."

ટૂર્નામેન્ટનું પ્લાનિંગ શરૂ થઇ ગયુ છે - આઇસીસી  
આઈસીસી તરફથી કહેવામાં આવ્યું છે કે ટી20 વર્લ્ડકપ 2024ને લઈને પ્લાનિંગ શરૂ થઈ ગયું છે. ICCના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "હાલમાં જ બંને યજમાન પ્રદેશોમાં સ્થળ નિરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું છે અને જૂન 2024માં યોજાનારી ઇવેન્ટનું આયોજન પૂરજોશમાં છે."

ICCના એક સભ્યએ કહ્યું- “2024 T20 વર્લ્ડકપ જૂનમાં નક્કી થયેલું છે, અને એકમાત્ર અન્ય સંભવિત સ્થળ ઇંગ્લેન્ડ છે. જો કોઈ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડને પૂછે કે શું તેઓ 2024માં યજમાન બની શકે છે, તો જવાબ ખૂબ જ સ્પષ્ટ છે, તેઓ નથી કરી શકતા. આથી આ શક્યતા પણ ઊભી થતી નથી. આવતા વર્ષે ઇંગ્લેન્ડની મેચો પર એક નજર નાંખવાથી આ વાતની પુષ્ટિ થઇ જશે."

ઓસ્ટ્રેલિયામાં રમાયો હતો 2022નો ટી20 વર્લ્ડકપ - 
ઉલ્લેખનીય છે કે, 2022માં યોજાયેલા ટી20 વર્લ્ડકપની યજમાની ઓસ્ટ્રેલિયાએ કરી હતી, જેમાં ઈંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું હતું. ઇંગ્લેન્ડે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. ઈંગ્લેન્ડ બીજીવાર T20 ચેમ્પિયન બન્યું છે. પ્રથમવાર ઇંગ્લિશ ટીમે 2010માં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.

આ ખેલાડીઓ આગામી ટી20 વર્લ્ડકપ (2024)માંથી થઇ શકે છે બહાર - 
બીસીસીઆઇએ 2024માં રમાનાર ટી20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને મોટો ફેંસલો લીધો છે, બૉર્ડ તરફથી કહેવામા આવ્યુ છે કે, રવિચંદ્નન અશ્વિન, મોહમ્મદ શમી, દિનેશ કાર્તિક, ભુવનેશ્વરકુમાર, આગામી વર્લ્ડકપ યોજનામાંથી પુરેપુરી રીતે બહાર છે. આ ઉપરાંત આ લિસ્ટમાં કેપ્ટન રોહિત શર્માનું પણ નામ જોડવામાં આવ્યુ છે. જોકે, વિરાટ કોહલીનુ નામ આ લિસ્ટમાં સામેલ નથી.  

સુકાનીપદમાં ફેરફાર બાદ ભારતીય ટીમ - 

T20 ફોર્મેટ - હાર્દિક પંડ્યા - T20 ફોર્મેટમાં કમાન સંભાળશે
ODI ફોર્મેટ - રોહિત શર્મા - ODIમાં કેપ્ટન તરીકે ચાલુ રહેશે
ટેસ્ટ ફોર્મેટ - ટેસ્ટ ફોર્મેટમાં પણ કેપ્ટનશિપની જવાબદારી રોહિત શર્માના ખભા પર રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget