શોધખોળ કરો

ICC Rankings: વન-ડેનો 'નવો કિંગ' બન્યો વિરાટ કોહલી, ધમાકેદાર પ્રદર્શનનું મળ્યું ઈનામ 

ICC Rankings:  કોહલી વન-ડે ક્રિકેટમાં વિશ્વનો નંબર વન બેટ્સમેન બન્યો છે, જેનાથી રોહિત શર્માની બાદશાહત સમાપ્ત  થઈ છે.

Virat Kohli ICC Rankings:  તાજેતરની આઈસીસી વન-ડે રેન્કિંગમાં વિરાટ કોહલીને તેના સતત વિસ્ફોટક પ્રદર્શન બદલ ઈનામ મળ્યું છે. કોહલી વન-ડે ક્રિકેટમાં વિશ્વનો નંબર વન બેટ્સમેન બન્યો છે, જેનાથી રોહિત શર્માની બાદશાહત સમાપ્ત  થઈ છે. 37 વર્ષની ઉંમરમાં વિરાટની વાપસી એટલા માટે પણ ખાસ છે કારણ કે તે જૂલાઈ 2021 પછી પહેલીવાર નંબર-1 સ્થાન પર પાછો ફર્યો છે.

કિંગ કોહલી હાલમાં જબરદસ્ત ફોર્મમાં છે, તેણે પોતાની છેલ્લી પાંચ ઇનિંગમાં બે સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે. તેણે ન્યૂઝીલેન્ડ સામેની પહેલી વનડેમાં 93 રનની શાનદાર ઇનિંગ પણ રમી હતી. જોકે, હિટમેન બે સ્થાન ગુમાવીને હવે ત્રીજા નંબરે સરકી ગયો છે.

કોહલી નંબર વન બન્યો

37 વર્ષની ઉંમરે વન-ડે ક્રિકેટમાં કોહલી હવે આ ફોર્મેટમાં નંબર વન બેટ્સમેન બની ગયો છે. તાજેતરની આઈસીસી વન-ડે રેન્કિંગમાં તેની સતત પ્રભાવશાળી ઇનિંગ્સનો પુરસ્કાર મળ્યો છે. કોહલીના કુલ 785 રેટિંગ પોઈન્ટ છે, જે રોહિત શર્માને પાછળ છોડી દે છે. વિરાટે ન્યૂઝીલેન્ડ સામેની પહેલી વનડેમાં 91 બોલમાં 93 રન બનાવ્યા હતા.

જોકે, પહેલી વનડેમાં રોહિતના પ્રભાવશાળી પ્રદર્શનથી તેને તેનું સ્થાન ગુમાવવું પડ્યું છે. તે બે સ્થાન નીચે ઉતર્યો છે અને હવે ત્રીજા ક્રમે છે. દરમિયાન ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ડેરિલ મિશેલ બીજા ક્રમે આવી ગયો છે.

'વિરાટ' ફોર્મમાં કોહલી

વિરાટ કોહલી હાલમાં ઉત્તમ ફોર્મમાં છે. તેણે દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં બે સદી અને એક અડધી સદી ફટકારી હતી. તેણે ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં આ ફોર્મ ચાલુ રાખ્યું હતું. કિંગ કોહલીએ વડોદરામાં ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે 93 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે, જેનાથી ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડને ચાર વિકેટથી હરાવવામાં મદદ મળી હતી.  ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર ડેરિલ મિશેલે પહેલી વનડેમાં 84 (71 બોલ) રન બનાવ્યા અને રેન્કિંગમાં એક સ્થાન ઉપર આવીને કોહલીથી પાછળ રહી ગયો હતો. તેના રેટિંગ પોઈન્ટ હવે વિરાટ (785) થી માત્ર એક પોઈન્ટ પાછળ છે.              

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રશિયામાં 4 ભારતીય વિદ્યાર્થીઓ પર અટેક, કોલેજની હોસ્ટેલમાં ઘૂસીને ચાકુથી કર્યો હુમલો
રશિયામાં 4 ભારતીય વિદ્યાર્થીઓ પર અટેક, કોલેજની હોસ્ટેલમાં ઘૂસીને ચાકુથી કર્યો હુમલો
T20 WC 2026: સૂર્યાની કેપ્ટન ઇનિંગ્સ અને સિરાજનો તરખાટ; ભારતે USA ને 29 રનથી હરાવ્યું
T20 WC 2026: સૂર્યાની કેપ્ટન ઇનિંગ્સ અને સિરાજનો તરખાટ; ભારતે USA ને 29 રનથી હરાવ્યું
Rajkot News: રાજકોટમાં 'હું નથુરામ ગોડસે' નાટકમાં તોડફોડ; કોંગ્રેસે શો અટકાવ્યો, 40 કાર્યકરોની અટકાયત
Rajkot News: રાજકોટમાં 'હું નથુરામ ગોડસે' નાટકમાં તોડફોડ; કોંગ્રેસે શો અટકાવ્યો, 40 કાર્યકરોની અટકાયત
IND vs USA: સૂર્યકુમાર યાદવે અમેરિકાને બોલરને એવો ધોયો કે 19 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs USA: સૂર્યકુમાર યાદવે અમેરિકાને બોલરને એવો ધોયો કે 19 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | 'બાપુ' મોડા કેમ જાગ્યા ?
Hun To Bolish | હું તો બોલીશ | ગાય, ભેંસનું નહીં, યુરિયાનું દૂધ
Rivaba Jadeja: મંત્રી રિવાબા જાડેજા બાળકો સાથે ખો-ખો રમ્યા, વિદ્યાર્થીઓ સાથે મધ્યાહન ભોજન લીધું
Shankersinh Vaghela: સાણંદમાં દારૂની મહેફિલ પર દરોડા મુદ્દે શંકરસિંહના બેબાક બોલ
Bagdana Assault Case: નવનીત બાલધિયા હુમલા કેસમાં જયરાજ આહીરને મળ્યા જામીન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રશિયામાં 4 ભારતીય વિદ્યાર્થીઓ પર અટેક, કોલેજની હોસ્ટેલમાં ઘૂસીને ચાકુથી કર્યો હુમલો
રશિયામાં 4 ભારતીય વિદ્યાર્થીઓ પર અટેક, કોલેજની હોસ્ટેલમાં ઘૂસીને ચાકુથી કર્યો હુમલો
T20 WC 2026: સૂર્યાની કેપ્ટન ઇનિંગ્સ અને સિરાજનો તરખાટ; ભારતે USA ને 29 રનથી હરાવ્યું
T20 WC 2026: સૂર્યાની કેપ્ટન ઇનિંગ્સ અને સિરાજનો તરખાટ; ભારતે USA ને 29 રનથી હરાવ્યું
Rajkot News: રાજકોટમાં 'હું નથુરામ ગોડસે' નાટકમાં તોડફોડ; કોંગ્રેસે શો અટકાવ્યો, 40 કાર્યકરોની અટકાયત
Rajkot News: રાજકોટમાં 'હું નથુરામ ગોડસે' નાટકમાં તોડફોડ; કોંગ્રેસે શો અટકાવ્યો, 40 કાર્યકરોની અટકાયત
IND vs USA: સૂર્યકુમાર યાદવે અમેરિકાને બોલરને એવો ધોયો કે 19 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs USA: સૂર્યકુમાર યાદવે અમેરિકાને બોલરને એવો ધોયો કે 19 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
હરિયાણાના ‘સૂરજકુંડ મેળામાં' રાઈડ ધડામ દઈને નીચે પડી, પોલીસ ઇન્સ્પેક્ટરનું મોત, 15 ઘાયલ; જુઓ લાઈવ Video
હરિયાણાના ‘સૂરજકુંડ મેળામાં' રાઈડ ધડામ દઈને નીચે પડી, પોલીસ ઇન્સ્પેક્ટરનું મોત, 15 ઘાયલ; જુઓ લાઈવ Video
કાજુ ખરીદતા પહેલા આ 4 બાબતો તપાસજો! અમદાવાદમાં 3000 કીલો સડેલો જથ્થો પકડાયા બાદ ફૂડ વિભાગની સલાહ
કાજુ ખરીદતા પહેલા આ 4 બાબતો તપાસજો! અમદાવાદમાં 3000 કીલો સડેલો જથ્થો પકડાયા બાદ ફૂડ વિભાગની સલાહ
8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! 8માં પગાર પંચની વેબસાઈટ લોન્ચ, પગાર વધારા માટે માંગ્યા સૂચનો
8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! 8માં પગાર પંચની વેબસાઈટ લોન્ચ, પગાર વધારા માટે માંગ્યા સૂચનો
Owaisi vs Himanta:
Owaisi vs Himanta: "તમે 2 રૂપિયાના ભિખારી છો..." મંચ પરથી સિક્કો ઉછાળી ઓવૈસીનો આસામ CM પર કર્યા આકરા પ્રહાર
Embed widget