IND vs PAK Live: કોલંબોમાં સૂર્યકુમાર યાદવની સેનાએ પાકિસ્તાનને હરાવ્યું, ઇશાન કિશનનું શાનદાર પ્રદર્શન

T20 World Cup 2026 Match: આજની મેચ માટે ટીમ ઇન્ડિયાના પ્લેઇંગ ઇલેવનમાં (Playing XI) મોટા ફેરફારો જોવા મળી શકે છે.

gujarati.abplive.comLast Updated: 15 Feb 2026 10:22 PM

બ્રેકગ્રાઉન્ડ

IND vs PAK Live Score: T20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) નો સૌથી રોમાંચક અને હાઈ વોલ્ટેજ મુકાબલો આજે રવિવાર, 15 ફેબ્રુઆરી 2026 ના રોજ શ્રીલંકાના કોલંબો સ્થિત...More

IND vs PAK Match Full Highlights: ભારતે પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું

ભારતે T20 વર્લ્ડ કપમાં રેકોર્ડ આઠમી વખત પાકિસ્તાનને હરાવ્યું. શ્રીલંકાના કોલંબોમાં રમાયેલી મેચ ભારતે 61 રનથી જીતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં સાત વિકેટે 175 રન બનાવ્યા. જવાબમાં, પાકિસ્તાન 18 ઓવરમાં 114 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ભારત તરફથી હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીએ બે-બે વિકેટ લીધી. આ જીત સાથે, ભારતીય ટીમ સુપર 8 માટે પણ ક્વોલિફાય થઈ ગઈ.