શોધખોળ કરો

Dhurandhar India: કયો પાકિસ્તાની ખેલાડી ભારત માટે છે સૌથી મોટો ખતરો? ABP ના શોમાં મોહમ્મદ કૈફે કર્યો ખુલાસો

India vs Pakistan T20 World Cup Match: મોહમ્મદ કૈફે એબીપીના શો "ધુરંધર ઇન્ડિયા"માં ખુલાસો કર્યો કે ટી20 વર્લ્ડ કપમાં કયો પાકિસ્તાની ખેલાડી ભારત માટે સૌથી મોટો ખતરો છે.

India vs Pakistan T20 World Cup Match: ટી20 વર્લ્ડ કપમાં 15 ફેબ્રુઆરીએ યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને અત્યારે દરેક વ્યક્તિ પોતાની ભવિષ્યવાણી કરી રહી છે. ભારતના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે ABP ના શો 'ધુરંધર ઈન્ડિયા' પર જણાવ્યું કે ટીમ ઈન્ડિયા માટે પાકિસ્તાનનો કયો ખેલાડી સૌથી મોટો ખતરો બનશે અને કેમ? આ જ શોમાં શોએબ અખ્તરે પણ જણાવ્યું કે ભારત માટે 'એક્સ ફેક્ટર' કોણ સાબિત થશે.

ABP ના શો 'ધુરંધર ઈન્ડિયા' માં મોહમ્મદ કૈફે પાકિસ્તાનની નબળાઈ પણ ઉજાગર કરી હતી. તેમણે કહ્યું, "પાકિસ્તાન ટીમ હજુ પણ 1920 જેવી ક્રિકેટ રમી રહી છે, જ્યારે T20 ફોર્મેટમાં ક્રિકેટ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. બાબર આઝમને હજુ પણ લાગે છે કે 40 રન અને 120 ની સ્ટ્રાઈક રેટ પૂરતી છે, પરંતુ તે પૂરતું નથી."

ભારત માટે સૌથી મોટો ખતરો
મોહમ્મદ કૈફના મતે પાકિસ્તાની સ્પિનર ઉસ્માન તારિક ભારત માટે સૌથી મોટો ખતરો બની શકે છે. તેનું કારણ જણાવતા કૈફે કહ્યું, "ઉસ્માન તારિક ભારત માટે સૌથી મોટો પડકાર રહેશે, કારણ કે ટીમ ઈન્ડિયાએ હજુ સુધી તેમની સામે રમી નથી. તેમની એક્શન અલગ છે, તે 'નકલ બોલ' (knuckle ball) નાખે છે, તેથી તે ભારત માટે ચેલેન્જ રહેશે."

ઉસ્માન તારિકની એક્શન અને બોલ રિલીઝ કરતા પહેલા અટકી જવા પર સવાલો ઉઠી રહ્યા છે. આ અંગે પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આઘાએ ભારત-પાકિસ્તાન મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, "ઉસ્માને ICC ના તમામ ટેસ્ટ પાસ કર્યા છે, તેથી હવે કેમ વિવાદ થઈ રહ્યો છે તે ખબર નથી."

રોહિત શર્મા પાસેથી શીખી રહ્યા છે પાકિસ્તાનના કેપ્ટન: કૈફ
મોહમ્મદ કૈફે ABP લાઈવ પર કહ્યું, "સલમાન અલી આઘાએ સારું કામ કર્યું છે કે તે પાકિસ્તાનમાં આક્રમક અભિગમ લાવ્યો છે. તેમને જોઈને બાબર આઝમ પણ હવે ઝડપથી રમવા લાગ્યો છે. રોહિત શર્માએ પણ 2024 માં આવું જ કર્યું હતું. મને લાગે છે કે તેઓ રોહિત પાસેથી શીખી રહ્યા છે કે તેમણે શું અલગ કર્યું અને કેવી રીતે વર્લ્ડ કપ જીત્યો."

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

T20 IND vs NZ: ફાઇનલમાં રનોનો થશે વરસાદ કે બોલર્સ કરશે કમાલ, જાણો સ્ટેડિમની પિચનો મિજાજ

Weather Report: T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જાણો કેવું રહેશે અમદાવાદનું હવામાન

T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો

IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મેચની ટિકિટની કાળાબજારી ! | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | શિક્ષકના હાથમાં બૉટલ કેમ ? | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | રાંધણ અને ઔદ્યોગિક ગેસ કેમ મોંઘા થયા ?
Indranil Rajguru: સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થવાનો લીધો નિર્ણય
Pakistan hikes petrol price: યુદ્ધથી પાકિસ્તાનમાં હાહાકાર, 24 કલાકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ મેચનો ધમધમાટ, આ રસ્તા વાહન ચાલકો માટે બંધ, દર 7 મિનિટે મળશે મેટ્રો
અમદાવાદમાં ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ મેચનો ધમધમાટ, આ રસ્તા વાહન ચાલકો માટે બંધ, દર 7 મિનિટે મળશે મેટ્રો
Weather Report: T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જાણો કેવું રહેશે અમદાવાદનું હવામાન
Weather Report: T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જાણો કેવું રહેશે અમદાવાદનું હવામાન
T20 IND vs NZ: ફાઇનલમાં રનોનો થશે વરસાદ કે બોલર્સ કરશે કમાલ, જાણો સ્ટેડિમની પિચનો મિજાજ
T20 IND vs NZ: ફાઇનલમાં રનોનો થશે વરસાદ કે બોલર્સ કરશે કમાલ, જાણો સ્ટેડિમની પિચનો મિજાજ
Weather Update: ગરમી તોડશે બધા રેકોર્ડ, માર્ચમાં જ તાપમાનનો પારો 36ને પાર, આ રાજ્યોમાં હિટવેવનું એલર્ટ

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ

Embed widget