IND vs NZ 5th T20, Ishan Kishan Century: ભારતે પાંચમી T20I માં ન્યૂઝીલેન્ડ સામે 272 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 271 રન બનાવ્યા હતા. આ ભારતનો T20I માં ત્રીજો સૌથી મોટો સ્કોર છે. ભારત તરફથી ઈશાન કિશને માત્ર 42 બોલમાં સદી ફટકારી હતી. તેણે 10 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા.
IND vs NZ: પાંચમી T20I માં ભારતે ન્યૂઝીલેન્ડના બોલરોને ધોઈ નાખ્યા, બનાવ્યો ત્રીજો સૌથી મોટો સ્કોર; ઇશાનની વિસ્ફોટક સદી
gujarati.abplive.com | 31 Jan 2026 08:52 PM (IST)
IND vs NZ 5th T20, Ishan Kishan Century: પાંચમી T20I માં ભારતે 20 ઓવરમાં 271 રન બનાવ્યા. ઇશાન કિશનએ માત્ર 42 બોલમાં સદી ફટકારી. તેણે 10 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા.
ભારત વિ ન્યુઝીલેન્ડ