રૂટ અને સ્ટોકસે ચોથી વિકેટ માટે 124 રનની પાર્ટનરશિપ કરી હતી. ભારતને વિકેટ નહોતી મળતી ત્યારે અવનવા મીમ્સ લોકોએ બનાવીને પોસ્ટ કર્યા હતા.
IND v ENG: રૂટ અને સ્ટોક્સની શાનદાર બેટિંગ બાદ આવા મીમ્સ થયા ફરતા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Feb 2021 12:54 PM (IST)
રૂટ અને સ્ટોકસે ચોથી વિકેટ માટે 124 રનની પાર્ટનરશિપ કરી હતી. ભારતને વિકેટ નહોતી મળતી ત્યારે અવનવા મીમ્સ લોકોએ બનાવીને પોસ્ટ કર્યા હતા.
NEXT
PREV
ચેન્નઈઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણી પૈકીની પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નઈમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે બીજા દિવસે 4 વિકેટના નુકસાન પર 387 રન બનાવી લીધા છે. સ્ટોક્સ 87 રન બનાવી નદીમની ઓવરમાં આઉટ થયો હતો અને બીજા દિવસે ભારતને પ્રથમ સફળતા મળી હતી.
રૂટ અને સ્ટોકસે ચોથી વિકેટ માટે 124 રનની પાર્ટનરશિપ કરી હતી. ભારતને વિકેટ નહોતી મળતી ત્યારે અવનવા મીમ્સ લોકોએ બનાવીને પોસ્ટ કર્યા હતા.
રૂટ અને સ્ટોકસે ચોથી વિકેટ માટે 124 રનની પાર્ટનરશિપ કરી હતી. ભારતને વિકેટ નહોતી મળતી ત્યારે અવનવા મીમ્સ લોકોએ બનાવીને પોસ્ટ કર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -