શોધખોળ કરો

India vs Namibia : ઓલરાઉન્ડ પ્રદર્શનથી ભારતે નામિબિયાને 93 રને હરાવ્યું, વર્લ્ડ કપમાં સતત બીજી જીત

India vs Namibia T20 World Cup 2026 Live: ભારત અને નામિબિયા T20 વર્લ્ડ કપ 2026 ની 18મી મેચમાં એકબીજા સામે ટકરાઈ રહ્યા છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

LIVE

Key Events
india vs namibia t20 world cup 2026 live cricket score ball by ball commentary ind vs nam live updates  India vs Namibia : ઓલરાઉન્ડ પ્રદર્શનથી ભારતે નામિબિયાને 93 રને હરાવ્યું, વર્લ્ડ કપમાં સતત બીજી જીત
નામિબિયા અને ભારત વચ્ચે મુકાબલો
Source : તસવીર- BCCI

Background

India vs Namibia: ભારતીય ટીમ ગુરુવારે (12 ફેબ્રુઆરી) દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં નામિબિયા સામે T20 વર્લ્ડ કપ 2026 નો પોતાનો બીજો મુકાબલો રમશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. આ એકંદર ટુર્નામેન્ટનો 18મો લીગ મેચ હશે. આ મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

નામિબિયા પછી, ટીમ ઈન્ડિયાનો આગામી મુકાબલો 15  ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે છે, જેના માટે અભિષેક મહત્વપૂર્ણ રહેશે.

સંજુ સેમસનને તક મળી 

અભિષેકની જગ્યાએ નામિબિયા સામે પ્લેઈંગ ઈલેવનમાં સંજુ સેમસનને તક મળી છે. 

જસપ્રીત બુમરાહને પણ તક મળી

જસપ્રીત બુમરાહને તક મળી છે. તે અમેરિકા સામેની પહેલી મેચમાં  પ્લેઇંગ ઇલેવનનો ભાગ નહોતો.  નામિબિયા સામે તક આપવામાં આવી  છે. 

નોંધનીય છે કે ટીમ ઇન્ડિયાએ અમેરિકા સામેની પહેલી મેચ 29 રનથી જીતી હતી. સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ટીમ ઇન્ડિયા નામિબિયા સામેની બીજી મેચમાં કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.  

22:37 PM (IST)  •  12 Feb 2026

India vs Namibia Live Score: Live: ભારતે 93 રનથી મેચ જીતી

ભારતે નામિબિયાને 93 રનથી હરાવ્યું. ગુરુવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી T20 વર્લ્ડ કપ ગ્રુપ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે ઇશાન કિશન અને હાર્દિક પંડ્યાની મજબૂત અડધી સદીની મદદથી 20 ઓવરમાં 9 વિકેટે 209 રન બનાવ્યા. જવાબમાં નામિબિયા 18.2 ઓવરમાં 10 વિકેટે 116 રન જ બનાવી શક્યું. આ વર્તમાન ટુર્નામેન્ટમાં ભારતનો સતત બીજો વિજય છે.

21:58 PM (IST)  •  12 Feb 2026

India vs Namibia Live Score: નામિબિયાની અડધી ટીમ પેવેલિયન પરત ફરી

નામિબિયાએ 88 રન પર પાંચમી વિકેટ ગુમાવી દીધી. 86 રન પર નામિબિયાએ ફક્ત ત્રણ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ તેઓએ ફક્ત બે રન બનાવતા વધુ બે વિકેટ ગુમાવી દીધી. 11 ઓવર પછી, નામિબિયાનો સ્કોર 88/5 હતો. 

Load More
New Update
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'IPL રમવાનું બંધ કરી દેશે...', ધોનીની નિવૃતિ પર દિગ્ગજની ભવિષ્યવાણીથી તમામ ચોંક્યા 
'IPL રમવાનું બંધ કરી દેશે...', ધોનીની નિવૃતિ પર દિગ્ગજની ભવિષ્યવાણીથી તમામ ચોંક્યા 
કાવ્યા મારનની ટીમે કેમ ખરીદ્યો પાકિસ્તાની ખેલાડી? SRH ના કોચે કર્યો મોટો ખુલાસો 
કાવ્યા મારનની ટીમે કેમ ખરીદ્યો પાકિસ્તાની ખેલાડી? SRH ના કોચે કર્યો મોટો ખુલાસો 
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાનો વ્યસ્ત કાર્યક્રમ, આ બે દેશો સામે રમશે T20 સિરીઝ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાનો વ્યસ્ત કાર્યક્રમ, આ બે દેશો સામે રમશે T20 સિરીઝ
IPL: આ છે આઈપીએલ ઇતિહાસના 5 એવા રેકોર્ડ, જેને વર્ષો બાદ પણ કોઈ ખેલાડી નથી તોડી શક્યો
IPL: આ છે આઈપીએલ ઇતિહાસના 5 એવા રેકોર્ડ, જેને વર્ષો બાદ પણ કોઈ ખેલાડી નથી તોડી શક્યો
Advertisement

વિડિઓઝ

Ambalal Patel on Unseasonal Rain: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર
Gandhinagar Cattleman Protest: ઉત્તમ ડેરી અને મધુર ડેરીના વિવાદને લઈ દહેગામથી મોટા સમાચાર
Congress Protest: LPG સિલિન્ડર મુદ્દે વિધાનસભા બહાર કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન
DyCM Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કોંગ્રેસ પર પ્રહાર
Rajkot News: રાજકોટમાં નકલી નોટ બનાવવાના રેકેટનો થયો પર્દાફાશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Kisan Nidhi Yojana: ખેડૂતોના ખાતમાં ટ્રાન્સફર થયા 2-2 હજાર રુપિયા, તમને મળ્યા કે નહીં,  આ રીતે કરો ચેક 
PM Kisan Nidhi Yojana: ખેડૂતોના ખાતમાં ટ્રાન્સફર થયા 2-2 હજાર રુપિયા, તમને મળ્યા કે નહીં,  આ રીતે કરો ચેક 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay Commission: 18000 થી વધીને 54000 થશે પગાર? ફિટમેન્ટ ફેક્ટર અને ફેમિલી યુનિટ માટે નવું ગણિત?
8th Pay Commission: 18000 થી વધીને 54000 થશે પગાર? ફિટમેન્ટ ફેક્ટર અને ફેમિલી યુનિટ માટે નવું ગણિત?
West Asia Crisis: ઈરાકમાં અમેરિકાનું KC-135 ટેન્કર વિમાન ક્રેશ, ચાર લોકોના મોત 
West Asia Crisis: ઈરાકમાં અમેરિકાનું KC-135 ટેન્કર વિમાન ક્રેશ, ચાર લોકોના મોત 
Gujarat: રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યો આ મહત્વનો નિર્ણય, જાણો
Gujarat: રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યો આ મહત્વનો નિર્ણય, જાણો
Stock Market Highlights: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1470 અને નિફ્ટી 488 પોઈન્ટ તૂટીને બંધ 
Stock Market Highlights: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1470 અને નિફ્ટી 488 પોઈન્ટ તૂટીને બંધ 
LPG scam: એક બાજુ રસોઈ ગેસની અછત, બીજી તરફ ઓનલાઈન છેતરપિંડી, 'LPG સ્કેમ'થી કઈ રીતે બચવું, જાણો
LPG scam: એક બાજુ રસોઈ ગેસની અછત, બીજી તરફ ઓનલાઈન છેતરપિંડી, 'LPG સ્કેમ'થી કઈ રીતે બચવું, જાણો
Weather: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં ફરી એકવાર માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે કરી આગાહી
Weather: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં ફરી એકવાર માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે કરી આગાહી
Embed widget