કોલકાતા નાઈટ રાઈડર્સને ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલકાતા તરફથી રસેલે 2 વિકેટ અને વરુણ ચક્રવર્તી, કમલેશ નાગરકોટીએ એક એક વિકેટ ઝડપી હતી.
કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ 11
દિનેશ કાર્તિક (કેપ્ટન અને વિકેટકીપર), રાહુલ ત્રિપાઠી, શુભમન ગિલ, નીતીશ રાણા, ઓઇન મોર્ગન, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, પેટ કમિન્સ, વરુણ ચક્રવર્તી, શિવમ માવી અને કમલેશ નાગરકોટી
દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ 11
શ્રેયસ ઐયર (કેપ્ટન), શિખર ધવન, પૃથ્વી શો, શિમરોન હેટમાયર, ઋષભ પંત (વિકેટકીપર), માર્કસ સ્ટોઈનિસ, રવિ અશ્વિન, અમિત મિશ્રા, કગીસો રબાડા, એનરિચ નોર્ટજે અને હર્ષલ પટેલ