દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 194 રન બનાવ્યા હતા. નીતીશ રાણાએ 53 બોલમાં 81 રન અને સુનીલ નરેને 32 બોલમાં 64 રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી તરફથી સ્ટોયનિસ, રબાડા અને નોર્તજેને 2-2 સફળતા મળતી હતી. વિજય સાથે કોલકાતા ટોપ-4માં જળવાઈ રહ્યું છે. કોલકાતા તરફથી વરુણ ચક્રવર્તીએ ઘાતક બોલિંગ કરતાં 4 ઓવરમાં 20 રન આપી 5 વિકેટ લીધી હતી. આઈપીએલમાં પાંચ વિકેટ લેનાર તે બીજો અનકેપ્ડ બોલર બની ગયો છે.
Exit Poll 2024
(Source: Poll of Polls)
KKR vs DC: કોલકાતા નાઈડ રાઈડર્સે દિલ્હીને 59 રનથી હરાવ્યું, વરુણ ચક્રવર્તીની પાંચ વિકેટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Oct 2020 07:35 PM (IST)
કોલકાતા તરફથી વરુણ ચક્રવર્તીએ ઘાતક બોલિંગ કરતાં 4 ઓવરમાં 20 રન આપી 5 વિકેટ લીધી હતી. વિજય સાથે કોલકાતા ટોપ-4માં જળવાઈ રહ્યું છે.
તસવીર-આઈપીએલ ટ્વિટર
NEXT
PREV
અબુ ધાબીઃ આજે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 42મો મુકાબલામાં કોલકાતા નાઇટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સને 59 રનથી હરાવી દીધું હતું. કેકેઆરની આ છઠ્ઠી જીત છે. કોલકાતા માટે મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ શાનદાર બોલિંગ કરતા પાંચ વિકેટ ઝડપી હતી. મેચ જીતવા 195 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી દિલ્હી કેપિટલ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 135 રન બનાવી શકતા કોલકાતાનો 59 રનથી શાનદાર વિજય થયો હતો.
દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 194 રન બનાવ્યા હતા. નીતીશ રાણાએ 53 બોલમાં 81 રન અને સુનીલ નરેને 32 બોલમાં 64 રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી તરફથી સ્ટોયનિસ, રબાડા અને નોર્તજેને 2-2 સફળતા મળતી હતી. વિજય સાથે કોલકાતા ટોપ-4માં જળવાઈ રહ્યું છે. કોલકાતા તરફથી વરુણ ચક્રવર્તીએ ઘાતક બોલિંગ કરતાં 4 ઓવરમાં 20 રન આપી 5 વિકેટ લીધી હતી. આઈપીએલમાં પાંચ વિકેટ લેનાર તે બીજો અનકેપ્ડ બોલર બની ગયો છે.
દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 194 રન બનાવ્યા હતા. નીતીશ રાણાએ 53 બોલમાં 81 રન અને સુનીલ નરેને 32 બોલમાં 64 રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી તરફથી સ્ટોયનિસ, રબાડા અને નોર્તજેને 2-2 સફળતા મળતી હતી. વિજય સાથે કોલકાતા ટોપ-4માં જળવાઈ રહ્યું છે. કોલકાતા તરફથી વરુણ ચક્રવર્તીએ ઘાતક બોલિંગ કરતાં 4 ઓવરમાં 20 રન આપી 5 વિકેટ લીધી હતી. આઈપીએલમાં પાંચ વિકેટ લેનાર તે બીજો અનકેપ્ડ બોલર બની ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -